Investment Option: બેન્કો દ્વારા FD પર વ્યાજદરમાં વધારાથી ઇન્વેસ્ટકારો ખૂબ જ ખુશ છે. મોટાભાગની બેંકો FD પર 7.50 ટકા વ્યાજ આપી રહી છે. સ્મોલ ફાઇનાન્સ બેંકો પણ FD પર 9 ટકા વ્યાજ આપી રહી છે. અહીં અમે તમને આવક પેદા કરવા માટે વધુ સારા ઇન્વેસ્ટ ઓપ્શન્સ જણાવી રહ્યા છીએ. આ 4 ઇન્વેસ્ટ ઓપ્શન્સ છે જ્યાં તમને સારું રિટર્ન મળી રહ્યું છે.

