Reliance Jio Prepaid Plan: જિયો કંપની પાસે અલગ - અલગ પ્રકારના રિચાર્જ પ્લાન છે. યુઝર્સને જેવા પ્લાનની જરૂરત હોય તેવો પ્લાન મળી જશે. જિયો આવા ઘણા પ્લાન લાવતા રહે છે. જેમાં ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પણ મળે છે. હવે હાલમાં જિયોએ ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યો છે.

