MIS Scheme: જો તમે સેવિંગ અને ઇન્વેસ્ટના સંદર્ભમાં તમારા પૈસા ક્યાંક રોકાણ કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની યોજનાઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ સંપૂર્ણપણે સિક્યોર છે અને તેના પર કોઈપણ પ્રકારનું જોખમ નથી. પોસ્ટ ઓફિસ લોકોને વિવિધ પ્રકારની યોજનાઓ પણ આપે છે. જો તમે પણ તમારા પૈસા પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ મંથલી સેવિંગ સ્કીમ (MIS)માં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો.

