Get App

મની મેનેજર: નાના સ્ટોકમાં રોકાણથી મોટા ફાયદાની આશા રાખી શકાય?

આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સેન્ડ કેપિટલના ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 25, 2023 પર 8:18 PM
મની મેનેજર: નાના સ્ટોકમાં રોકાણથી મોટા ફાયદાની આશા રાખી શકાય?મની મેનેજર: નાના સ્ટોકમાં રોકાણથી મોટા ફાયદાની આશા રાખી શકાય?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું શું છે સ્મોલ કેસ? સ્મોલકેસ કઇ રીતે કામ કરશે? દર્શકોનાં સવાલ.

મની મેનેજરમાં આજે આપણી સાથે ખાસ મહેમાન જોડાયા છે DSP મ્યુચ્યુઅલ ફંડના MD & CEO કલ્પેન પારેખ. અને આજે એમની સાથે આપણે આપણા મ્યુચ્યુઅલ ફંડના રોકાણ કેવા હોવા જોઇએ, ઇક્વિટી, ડેટ ક્યા બની રહી છે રોકાણની તક તમામ ચર્ચાઓ કરીશુ. આગળ જાણકારી લઈશું ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સેન્ડ કેપિટલના ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પસેથી.

100 રૂપિયાથી ઓછી કિંમતના સ્ટોક પેની સ્ટોક કહેવાય છે. પેની સ્ટોકમાં રોકેટ ગતિથી ચાલવાની આશા ન રાખવી જોઇએ. એક પેની સ્ટોકમાં તમારા પોર્ટફોલિયોનો 1 ટકા રોકાણ કરો છો. ટોટલ પોર્ટફોલિયોનાં 10 ટકા સુધી પેની સ્ટોકમાં રોકાણ કરી શકો છો. લોકો પેની સ્ટોકમાં રોકાણ કરી તેને બ્લુચીપમાં ફેરવાતા જોવાની આશા રાખે છે.

પેની સ્ટોકને ફેઇલ થવામાં પણ ખૂબ ઓછો સમય લાગે છે. પેની સ્ટોકમાં રોકાણ ન કરવા જ કરવા જોઇએ. આગલો મોટો કે બેસ્ટ આઇડિયા તમને મળે તો તમે મોટો ગ્રોથ જોઇ શકો છો. સ્મોલકેપ અને માઇક્રોકેપમાં રોકાણના વિકલ્પો શોધો છો. 5000-8000 કરોડના વેલ્યુએશન હોય એવી કંપનીમાં રોકાણ કરો છો. માઇક્રોકેપમાં 1000-2000 કરોડની માર્કેટ કેપ વાળી કંપનીમાં રોકાણ કરો છો.

બધા સમાચાર

+ વધુુ વાંચો