મની મૅનેજરના દીપોત્સવ સ્પેશલ એપિસોડમાં આપનુ ફરી એક વખત સ્વાગત કરૂ છુ અને આવનારૂ નવુ વર્ષ આપના જીવનમાં આર્થિક સમૃધ્ધી લાવનારૂ રહે. આ શુભકામના ફળીભૂત થાય તે માટે પ્રયત્નોમાં મની મેનેજરનો સાથ તો આપને મળતો જ રહેશે અને આજે આપણે આપણા ખાસ મહેમાનો ને આમત્રિત કર્યા છે.

