Get App

નવરાત્રિ સ્પેશલ: પીએમ મોદીના "ગરબો" ગતિમાં ધ્વનિ ભાનુશાલીએ આપ્યો પોતાનો સ્વર

આપણી સાથે ભારતના youngest અને fastest growing pop star ધ્વનિ ભાનુશાલી જોડાયા છે, જેમનો ગીત 'ગરબો' માટે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ lyrics લખ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 21, 2023 પર 4:51 PM
નવરાત્રિ સ્પેશલ: પીએમ મોદીના "ગરબો" ગતિમાં ધ્વનિ ભાનુશાલીએ આપ્યો પોતાનો સ્વરનવરાત્રિ સ્પેશલ: પીએમ મોદીના "ગરબો" ગતિમાં ધ્વનિ ભાનુશાલીએ આપ્યો પોતાનો સ્વર

આ નવરાત્રિમાં અમે તમારા માટે ગુજરાતી કલાકારોની મુલાકાત લાવ્યા છીએ, એમની તૈયારીઓ, એમના ગીતો બધી જ વાતો કરીએ છીએ. તો આજે આપણી સાથે ભારતના youngest અને fastest growing pop starધ્વનિ ભાનુશાલી જોડાયા છે, જેમનો ગીત 'ગરબો' માટે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ lyrics લખ્યા છે.

પીએમ મોદી માટે ગરબો ગાવો ભગવાનની ભેટ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને વખાણ કર્યા છે. 'ગરબો' ગુજરાતની ગરવીની રાત છે. 'ગરબો' સિંગર ધ્વનિ ભાનુશાલીની અવાજમાં છે. બાળપણથી ગાવાને લઇને પિતાએ સપોર્ટ કર્યો છે. ગાવાનો બાળપણથી શોખ છે. શરૂઆતમાં મૉલ્સમાં ગીત ગાયા છે. નવરાત્રિ ધ્વનિ માટે ઘણો મહત્વનો તહેવાર હોય છે.

પરિવારમાં ખૂબ સારી રીતે ઉજવણી કરીએ છીએ. નવરાત્રિનો તહેવાર અલગ જ ખુશી આપે છે. ધ્વનિ મૂળ ગુજરાતના કચ્છથી છે. પરિવાર સાથે કચ્છી ભાષામાં જ વાતો થાય છે. સ્ટાઇલ માટે હંમેશા મારી ટીમનો ઘણો સપોર્ટ મળ્યો છે. જનતાના સપોર્ટથી શૉ કરવામાં સરળતા થાય છે. 'મહેંદી તે વાવી' ગીત સાંભળો ધ્વનિના કંઠે છે.

ગીતોના વિઝનથી હંમેશા સ્ટોરી બતાવી છે. કોમ્પિટિશન ઘણી છે પરંતુ સપોર્ટ પણ સારો છે. પરિવાર સાથે હોય તો દરેક વસ્તુ સંભવ છે. જનતાનો સપોર્ટ એક અલગ હિમ્મત આપે છે. સોશલ મીડિયાથી ખૂબ જ સારો સપોર્ટ મળે છે. શરૂઆતમાં ઘણી નર્વસ થતી હતી. આવા સમયમાં ઘણુ શાંતિથી નિર્ણય લઉં છું.

બધા સમાચાર

+ વધુુ વાંચો