Get App

પ્રોપર્ટી ગુરુ: ઓગષ્ટમાં મુંબઇમાં રેકોર્ડ ઘરના વેચાણ થયા, રિયલ એસ્ટેટ માટે કેવી રહેશે ફેસ્ટિવ સિઝન

આગળ જાણકારી લઈશું રોનક ગ્રુપના Naredco પ્રેસિડન્ટ અને એમડી, રાજન બાંદેલકર પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 09, 2023 પર 8:33 PM
પ્રોપર્ટી ગુરુ: ઓગષ્ટમાં મુંબઇમાં રેકોર્ડ ઘરના વેચાણ થયા, રિયલ એસ્ટેટ માટે કેવી રહેશે ફેસ્ટિવ સિઝનપ્રોપર્ટી ગુરુ: ઓગષ્ટમાં મુંબઇમાં રેકોર્ડ ઘરના વેચાણ થયા, રિયલ એસ્ટેટ માટે કેવી રહેશે ફેસ્ટિવ સિઝન

રોનક ગ્રુપના Naredco પ્રેસિડન્ટ અને એમડી, રાજન બાંદેલકરના મતે -

મુંબઇમાં પ્રોપર્ટીના વેચાણ દશકનાં ઉચ્ચત્તમ સ્તર પર. 10,550 પ્રોપર્ટીના રજીસ્ટ્ર્રેશન થયા ઓગષ્ટમાં- શુ કારણો

ઓગષ્ટ 2023માં મુંબઇમાં દશકમાં સૌથી વધુ પ્રોપર્ટીના વેચાણ થયા છે. ઓગષ્ટ 2023માં મુંબઇમાં 10,550 પ્રોપર્ટી રજીસ્ટર થઇ છે. જાન થી ઓગષ્ટમાં રેવન્યુ કલેક્શન 22 ટકા વધી 7242 કરોડ રૂપિયા થયું છે. કુલ રજીસ્ટ્રેશનમાંથી 80 ટકા રેસિડન્શિયલ પ્રોપર્ટી રજીસ્ટર થઇ શકે છે.

ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. ભારતમાં વેદેશી રોકાણ આવી રહ્યાં છે. કોરોના બાદ પોતાનું ઘરનું મહત્વ વધી ગયું છે. RERA બાદ રિયલ એસ્ટટ ઓર્ગેનાઇઝ થયુ છે. રિયલ એસ્ટેટનાં ગ્રોથથી શરૂઆત થઇ ચુકી છે. RERA અમલીકરણ બાદ ટ્રાન્સપરન્સી વધી જશે. સરકાર સ્ટેમ્પડ્યુટી ઘટાડે તો રિયલ એસ્ટેટને ઘણુ બુસ્ટ મળશે. કોરોના સમયે સ્ટેમ્પડ્યુટીની રાહતથી ઘરોના વેચાણ વધ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો