Get App

UPI: 1 જાન્યુઆરીથી બંધ થશે આ લોકોનું UPI, જાણો શા માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં

UPI: NPCI એ UPI બનાવવા અને ચલાવવાનું કામ કરે છે. તમે Google Pay, Phone Pay અથવા કોઈપણ બેન્કની એપ પર UPI ID જનરેટ કરીને ટ્રાજેક્શન કરી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે UPIનો ઉપયોગ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2023 પર 11:11 AM
UPI: 1 જાન્યુઆરીથી બંધ થશે આ લોકોનું UPI, જાણો શા માટે તેનો ઉપયોગ કરી શકશે નહીંUPI: 1 જાન્યુઆરીથી બંધ થશે આ લોકોનું UPI, જાણો શા માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં
UPI: કેટલાક લોકો 1 જાન્યુઆરી, 2024થી UPIનો ઉપયોગ કરી શકશે નહીં.

UPIને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કેટલાક લોકો 1 જાન્યુઆરી, 2024 થી તેનો ઉપયોગ કરી શકશે નહીં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI ને એક મુખ્ય સૂચના જારી કરી છે. NPCIPhonePe અને Google Pay જેવી થર્ડ પાર્ટી એપ્સ અને બેન્કોને આવા તમામ UPI ID ને બંધ કરવા કહ્યું છે કે જેનાથી એક વર્ષ સુધી કોઈ વ્યવહાર થયો નથી. આ કરતા પહેલા યુઝર્સને ઈમેલ અથવા મેસેજ દ્વારા આ જાણકારી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. NPCIએ 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે.

UPI અંગે આવો નિર્ણય શા માટે?

NPCIનો આ નિર્ણય UPI ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ પગલાથી ઘણા ખોટા ટ્રાજેક્શન પણ અટકી શકે છે. આ સૂચના આવ્યા બાદ હવે તમામ એપ્સ અને બેન્કો એક વર્ષ સુધી કોઈપણ ટ્રાન્ઝેક્શન વગર UPI આઈડી અને તેની સાથે જોડાયેલા મોબાઈલ નંબરને વેરિફિકેશન કરશે અને પોતાનું આઈડી બંધ કરશે.

નવા વર્ષથી કોણ UPI ટ્રાજેક્શન કરી શકશે નહીં?

બધા સમાચાર

+ વધુુ વાંચો