Senior Citizen Fixed Deposit Interest Rate: સીનિયર સિટીઝન Fixed Deposit માં રોકાણ કરવુ પસંદ કરે છે. હવે ઘણી પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર બેંક સીનિયર સિટીઝનને એફડી પર 8 ટકા સુધી વ્યાજ આપી રહ્યા છે. વૃદ્ઘોને પોતાની સેવિંગનો એક હિસ્સો ફિક્સ્ડ ડિપૉઝિટમાં રોકાણ કરવું જોઈએ કારણ કે તેનાથી લિક્વિડિટી મળે છે. આ ઈમરજન્સી ફંડ બનાવામાં મદદ કરે છે. જો કે, બેંક એફડીના વ્યાજ પર ટેક્સ લાગે છે. અહીં તમને સીનિયર સિટીઝનને 3 વર્ષની FD પર મળવા વાળા વ્યાજના વિશે જણાવી રહ્યા છે.

