Get App

2000 Rupees Notes Change: 2,000 રૂપિયાની નોટનો બદલવાનો આજે છેલ્લો દિવસ, જાણો તે બદલાવાની રહી જાય તો તે કેવી રીતે બદલાવશો

2,000 Rupees Notes Change: જો તમારી પાસે હજુ પણ બે હજાર રૂપિયાની નોટો છે, તો તેને બદલાવીને ખાતામાં જમા કરવાની આજે છેલ્લી તારીખ છે. 7 ઑક્ટોબર પછી બે હજાર રૂપિયાની નોટો ન તો બદલી શકાશે કે ન તો બેંકોમાં જમા કરી શકાશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 07, 2023 પર 1:27 PM
2000 Rupees Notes Change: 2,000 રૂપિયાની નોટનો બદલવાનો આજે છેલ્લો દિવસ, જાણો તે બદલાવાની રહી જાય તો તે કેવી રીતે બદલાવશો2000 Rupees Notes Change: 2,000 રૂપિયાની નોટનો બદલવાનો આજે છેલ્લો દિવસ, જાણો તે બદલાવાની રહી જાય તો તે કેવી રીતે બદલાવશો
2,000 Rupees Notes Change: આજે 2,000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો છેલ્લો દિવસ છે.

2,000 Rupees Notes Change: આજે એટલે કે 7 ઑક્ટોબરે 2,000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો છેલ્લો દિવસ છે. આરબીઆઈએ બેંકોમાં 2,000 રૂપિયાની નોટો જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ આરબીઆઈએ નોટો બદલવા અને તેને ખાતામાં જમા કરવાની તારીખ વધારીને 7 ઑક્ટોબર કરી હતી.

જાણો 2,000 ની કેટલી નોટો પરત આવી

ગઈકાલે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની 96 ટકા થી વધારે નોટો બેંકમાં પરત આવી છે, જેની કિંમત 3.43 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 87 ટકા નોટો બેંકમાં જમા થઈ ગઈ છે. બાકીની નોટો નાની કિંમતોની નોટો સાથે બદલી દેવામાં આવી છે. જો કે, 3.37 ટકા એટલે કે 12,000 કરોડ રૂપિયાની નોટો હજુ ચલણમાં છે, જે પરત આવવાની બાકી છે.

8 ઑક્ટોબરથી 2,000 ની નોટ RBI ઓફિસમાં બદલાશે

બધા સમાચાર

+ વધુુ વાંચો