Get App

UPI Now Pay Later: અકાઉન્ટમાં નથી પૈસા, તો પણ કરી શકો છો UPI પેમેન્ટ, જામો કેવી રીતે

યુનિફાઈડ ઈન્ટરફેસ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈમાં નવી સુવિધા માટે મંજૂરી મળી ગઈ છે. હવે 'UPI Now Pay Later' છે, એટલે કે તમે તમારા ક્રેડિટ લાીનથી ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ પેમેન્ટ કરી શકશે અને જેટલું પેમેન્ટ તમે આ લિમિટથી કરો છો, તેની ચુકવણી પછી બેન્કને કરી શકો છો.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 4:25 PM
UPI Now Pay Later: અકાઉન્ટમાં નથી પૈસા, તો પણ કરી શકો છો UPI પેમેન્ટ, જામો કેવી રીતેUPI Now Pay Later: અકાઉન્ટમાં નથી પૈસા, તો પણ કરી શકો છો UPI પેમેન્ટ, જામો કેવી રીતે

શું તમારા સેવિંગ અકાઈન્ટમાં મહિના ના અંતમાં પૈસા સમાપ્ત થઈ જાય છે અને પેમેન્ટ માટે ફંડ નથી બચતો, જો તમે કોઈ દુકાનમાં ખરીદી કરાવા માટે જશે અથવા કોઈ અન્ય કામ માટે ઑનલાઈન પેમેન્ટ કરવાનું છે અને આવું થયા કે તમારા અકાઉન્ટમાં યૂપિઆઈ પેમેન્ટ કરવા માટે પૈસા જ ન હોય, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. ખરેખર, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ હવે યૂપીઆઈ યૂઝર્સ માટે ક્રેડિટ લાઇન સર્વિસેઝ (UPI Credit Line Service) ઓફર કરવાની મંજૂરી આપી છે. આ પછી તમારે બેન્ક અકાઉન્ટ ખાલી થવા પર પણ તમે ઝડપથી UPI Paymanet કરી શકશો

પેમેન્ટ માટે કરી શકશો ક્રેડિટ લાઇનનો ઉપયોગ

યુનિફાઇડ ઇન્ટરફેસ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યૂપીઆઈમાં એડ કરવા વાળી આ સુવિધા 'UPI Now Pay Later' છે, એટલે કે, તમે તમારી વર્તમાન ક્રેડિટ લાઇન દ્વારા ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર પણ પેમેન્ટ કરી શકે છે અને જેટલું પેમેન્ટ આ લિમિટના દ્વારા કરે છે, તેની ચુકવણી બાદ સંબંધિત બેન્કને કરી શકો છો. અત્યાર સુધી UPIનો ઉપયોગ કરનારા યૂઝર્સ માત્ર તેના સેવિંગ અકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ, પ્રીપેડ વૉલેટ અને ક્રેડિટ કાર્ડને યૂપીઆઈ સાથે લિંક કરી શકતા હતા, પરંતુ હવે UPI લેનદેન માટે ક્રેડિટ લાઇન લિમિટનો યૂઝ કરી શકાય છે.

આ રીતે કામ કરશે નવી સુવિધા

બધા સમાચાર

+ વધુુ વાંચો