Unemployment in India: ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓમાં બેરોજગારીનો દર ઘટીને 6.5 ટકા થયો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી આ માહિતી મળી છે.