PM Modi Address to Nation Speech: PM મોદીએ જાહેરાત કરી કે આજ રાતથી દેશમાં નવા GST દરો લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત, 12% અને 28% ના બે જૂના GST દરો નાબૂદ કરવામાં આવશે અને તેના સ્થાને 5% અને 18% ના બે નવા દરો લાગુ કરવામાં આવશે. નાગરિકો હવે સસ્તા ભાવે તેમની ઇચ્છા મુજબની વસ્તુઓ ખરીદી શકશે.
અપડેટેડ Sep 21, 2025 પર 05:44