એપલે M5 ચિપવાળું નવું iPad Pro 2025 ભારતમાં લોન્ચ કર્યું છે! 11 અને 13 ઇંચ OLED સ્ક્રીન, 1.5 ગણી ઝડપી પર્ફોર્મન્સ અને 99,900 રૂપિયાથી શરૂ થતી કિંમત. 22 ઓક્ટોબરથી વેચાણ શરૂ – જાણો તમામ વિગતો.