Latest World News, (લેટેસ્ટ વર્લ્ડ ન્યૂઝ) | page-30 Moneycontrol
Get App

વર્લ્ડ ન્યૂઝ

Crypto Price: બિટકોઇન 43000 ડૉલરને પાર થયો, ટોપ-10માં એક નવા ક્રિપ્ટોની એન્ટ્રી

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે ભારે રોનક જોવા મળી છે. માર્કેટ કેપ મુજબ ટૉપ-10 ક્રિપ્ટોમાં તમામ ગ્રીન છે અને એક ક્રિપ્ટો તો 16 ટકાથી વધુના ઉછાળા સાથે ટૉપ-10માં આવી ગઈ છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin)ની વાત કરીએ તો તેની ચમક 5 ટકા વધી છે અને તે 43 હજાર ડૉલરને પાર પહોંચી ગઈ છે. જ્યારે, બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઇથેરિયમની ચમક પણ અઢી ટકાથી વધુ વધી છે.

અપડેટેડ Dec 06, 2023 પર 05:52