Get App

મની મેનેજર: કઈ રીતે બનાવશો તમારો ફાઈનાન્શિયલ પોર્ટફોલિયો

આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 03, 2023 પર 7:53 PM
મની મેનેજર: કઈ રીતે બનાવશો તમારો ફાઈનાન્શિયલ પોર્ટફોલિયોમની મેનેજર: કઈ રીતે બનાવશો તમારો ફાઈનાન્શિયલ પોર્ટફોલિયો

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું પોર્ટફોલિયો એટલે શું? પોર્ટફોલિયો કેવો હોવો જોઇએ, પોર્ટફોલિયોના પ્રકાર.

મની મેનેજરમાં આપણે પોર્ટફોલિયોની વાતો કરતા હોઇએ છીએ. પરંતુ આજે આપણે ડિટેલમાં સમજીશુ કે પોર્ટફોલિયો એટલે શું, પોર્ટફોલિયોમાં શાનો શાનો સમાવેશ થાય છે અને આદર્શ પોર્ટફોલિયો કેવો હોવો જોઇએ. આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

પોર્ટફોલિયો એટલે રોકાણકારનાં જુદા જુદા પ્રકારના તમામ રોકાણનું જુથ છે. પોર્ટફોલિયોનો મુખ્ય હેતુ સમૃધ્ધી સર્જન અને નાણાંકીય ધ્યેયની પ્રાપ્તી હોય છે. વ્યક્તિગત ધ્યેય, જોખમની ક્ષમતા અને નાણાંકીય સ્થિતી પ્રમાણે પોર્ટફોલયો અલગ હોય છે. પોર્ટફોલિયો એટલે જુદા જુદા અસેટ ક્લાસમાં રોકાણકારનું રોકાણ છે. આદર્શ પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ હોય છે. આદર્શ પોર્ટફોલિયો જોખમ ઘટાડી ધ્યેય પ્રાપ્તીમાં મદદ કરે છે.

પોર્ટફોલિયોના પ્રકાર -

બધા સમાચાર

+ વધુુ વાંચો