સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ યથાવત્ છે, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 22 ડૉલરની પણ નીચે આવતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ આશરે અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.