Trending News , (ટ્રેડિંગ ન્યૂઝ) | page-18 Moneycontrol
Get App

ટ્રેડિંગ ન્યૂઝ

સ્વિટ્ઝર્લેન્ડથી મુંબઈ આવી માતા-પિતાની શોધી રહી એક યુવતી, જાણશો તો થશે આશ્ચર્ય

સ્વિટ્ઝર્લૅન્ડમાં રહેતી એક યુવતી તેના માતા-પિતાને શોધતી મુંબઈ પહોંચી છે. તે તેના વાસ્તવિક માતા-પિતા વિશે કંઈપણ જાણતી નથી. નાની ઉંમરમાં અનાથાશ્રમમાંથી તેને સ્વિટ્ઝર્લૅન્ડના એક નાગરિક દ્વારા દત્તક લેવામાં આવ્યી હતી. આ પછી તે પોતાના નવા પરિવાર સાથે સ્વિટ્ઝર્લૅન્ડ ગઈ હતી. હવે તે તેના માતા-પિતાની શોધમાં ભારત આવી છે.

અપડેટેડ Dec 22, 2023 પર 02:59