Dawood Ibrahim Dead News: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર છે. તેમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.