વડાપ્રધાન મોદીના ગામ વડનગરમાં ASI દ્વારા ખોદકામ દરમિયાન 2800 વર્ષ જૂની વસવાટ મળી આવી છે. આ ખોદકામ 2016થી ચાલી રહ્યું છે. લગભગ 20 મીટરની ઉંડાઈ સુધી કરવામાં આવેલા ખોદકામમાં ઘણી વસ્તુઓ બહાર આવી છે.