ભારત અને ચીન વચ્ચે 2020થી બંધ સીમા વેપાર ફરી શરૂ થવાની ચર્ચા. ગલવાન ઘટના બાદ તણાવ ઘટાડવા દ્વિપક્ષીય વાતચીત શરૂ. જાણો નવી અપડેટ્સ અને સ્થાનિક અર્થતંત્ર પર અસર.